આડબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડબંધ

પુંલિંગ

  • 1

    બાવા લોકો માલકાંકણી કે બીજા કોઈ વેલાનો કંદોરો પહેરે છે તે.

  • 2

    નદીનું પાણી રોકવા કરાતો બંધ; 'વિયર'.