આડંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડંબર

પુંલિંગ

 • 1

  લાંબું પહોળું છવાઈ રહેવું તે; ખટાટોપ.

 • 2

  ઠાઠ; દબદબો.

 • 3

  ખોટો ડોળ.

 • 4

  અહંકાર.

 • 5

  એક જાતનું ઢોલ (યુદ્ધનું).

મૂળ

सं.