આડરસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડરસ્તો

પુંલિંગ

  • 1

    રાજમાર્ગ નહિ તેવો રસ્તો; ગલીકૂચીનો રસ્તો.

  • 2

    આડો-ખોટો રસ્તો.