આડવાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડવાત

સ્ત્રીલિંગ

  • 1

    આડકથા; વાતમાં આવતી બીજી વાત; ઉપકથા.

  • 2

    વાત કરતાં વિષયાંતર કરવું તે.