આડસોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડસોડ

સ્ત્રીલિંગ

  • 1

    સોડમાં ઘાલવાની ચાદર.

  • 2

    છાતીની આડે આવે એમ કપડું ઓઢવાની રીત.