આડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડિયું

નપુંસક લિંગ

 • 1

  કરવત.

 • 2

  કપાળમાં આડ કરવાનું બીબું.

 • 3

  લીંટ કાઢવાને બદલે ગંદાં છોકરાં હાથથી આડો લપેડો કરે છે તે.

 • 4

  કાઠિયાવાડી પોશ જેટલું માપ; ખોબો.

મૂળ

જુઓ આડું