આડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડી

સ્ત્રીલિંગ

 • 1

  આડે મૂકવાની વસ્તુ.

 • 2

  આડસરથી પાતળું લાકડું.

 • 3

  બાધા; આખડી.

 • 4

  હઠ.

 • 5

  સીમા.

 • 6

  કુસ્તીનો એક દાવ.

 • 7

  આડ; આડું તિલક.

મૂળ

જુઓ આડ