ગુજરાતી માં આડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આડો1આડો2

આડો1

પુંલિંગ

  • 1

    અટકાવ; વિરોધ.

  • 2

    આડ; હઠ; આડાઈ.

ગુજરાતી માં આડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આડો1આડો2

આડો2

પુંલિંગ

  • 1

    વણાટકામ માટે તાણાને બાંધવા વપરાતો ખૂંટો.

મૂળ