આડું આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડું આવવું

 • 1

  વચ્ચે (વિઘ્ન કે રાહત તરીકે) પડવું.

 • 2

  બાળકનો પ્રસવ આડો અવળો થવો.

આડે આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડે આવવું

 • 1

  વચ્ચે (વિઘ્ન કે રાહત તરીકે) પડવું.

 • 2

  બાળકનો પ્રસવ આડો અવળો થવો.