ગુજરાતી

માં આડું ઊતરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આડું ઊતરવું1આડે ઊતરવું2

આડું ઊતરવું1

 • 1

  રસ્તામાં કોઈ વચ્ચે આવી તેને પાર કરવો, એમ હરકત કરવી.

 • 2

  અપશુકન થવા (બિલાડી માટે ખાસ કરીને).

ગુજરાતી

માં આડું ઊતરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આડું ઊતરવું1આડે ઊતરવું2

આડે ઊતરવું2

 • 1

  રસ્તામાં કોઈ વચ્ચે આવી તેને પાર કરવો, એમ હરકત કરવી.

 • 2

  અપશુકન થવા (બિલાડી માટે ખાસ કરીને).