આડે દહાડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

આડે દહાડે

અવ્યય

  • 1

    અમુક દિવસ સિવાય બીજે કોઈ વખતે.

  • 2

    ટાણા કે તહેવાર સિવાયના હરકોઈ દિવસે.