ગુજરાતી

માં આડું ફાટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આડું ફાટવું1આડું ફાટવું2

આડું ફાટવું1

 • 1

  ઓચિંતુ આડે માર્ગે જતા રહેવું; વંકાવું.

 • 2

  ફરી જવું કે સામે થવું.

ગુજરાતી

માં આડું ફાટવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આડું ફાટવું1આડું ફાટવું2

આડું ફાટવું2

 • 1

  વચમાંથી ફંટાવું; આડે રસ્તે વળવું.

 • 2

  વાંકું બોલી કે બીજી રીતે વચમાં વાંધો પાડવો; સરળ ચાલતામાં વિઘ્ન પાડવું.