ગુજરાતી

માં આઢકની 2 મુખ્ય વ્યાખ્યા છે: આઢક1આઢક2

આઢક1

પુંલિંગ

  • 1

    આઠ શેર અનાજ માય તેવડું લાકડાનું માપ.

નપુંસક લિંગ

  • 1

    આઠ શેર અનાજ માય તેવડું લાકડાનું માપ.

મૂળ

सं.

ગુજરાતી

માં આઢકની 2 મુખ્ય વ્યાખ્યા છે: આઢક1આઢક2

આઢક2

સ્ત્રીલિંગ

  • 1

    તુવેર.