ગુજરાતી

માં આણની 3 મુખ્ય વ્યાખ્યા છે: આણ1આણું2આણે3

આણ1

સ્ત્રીલિંગ

 • 1

  આજ્ઞા; દુવાઈ.

 • 2

  મનાઈ; શપથ.

 • 3

  ઢંઢેરો.

મૂળ

सं. आज्ञा

ગુજરાતી

માં આણની 3 મુખ્ય વ્યાખ્યા છે: આણ1આણું2આણે3

આણું2

નપુંસક લિંગ

 • 1

  પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આણવી તે; તેડું.

 • 2

  કન્યાને સાસરે વળાવતાં કરાતી રીત; કરિયાવર.

મૂળ

सं. आनयन

ગુજરાતી

માં આણની 3 મુખ્ય વ્યાખ્યા છે: આણ1આણું2આણે3

આણે3

સર્વનામ​

 • 1

  આ માણસે (ત્રીજી વિભક્તિ, ઉદા૰ આણે મને માર્યો) (બ૰વ૰ આમણે).

 • 2

  આનાથી (કરણ અર્થે 'આ'ની ત્રીજી વિ૰).