આણંદકંકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આણંદકંકણ

નપુંસક લિંગ

  • 1

    અનંતદોરો; અનંત ચૌદશને દિવસે જમણે હાથે બાંધવામાં આવતો ચૌદ ગાંઠવાળો રેશમી દોરો.