આણંદદોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આણંદદોરો

પુંલિંગ

  • 1

    અનંતદોરો; અનંત ચૌદશને દિવસે જમણે હાથે બાંધવામાં આવતો ચૌદ ગાંઠવાળો રેશમી દોરો.