આતંકવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતંકવાદ

પુંલિંગ

  • 1

    ત્રાસવાદ; ઉગ્રવાદ; વ્યક્તિગત કે સીમિત સ્વાર્થ સાધવા હિંસા આચરીને રાષ્ટ્રના નાગરિકોમાં આતંક અને ભય ફેલાવવાની પ્રવૃત્તિ; 'ટેરરિઝમ'.