આતંકવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતંકવાદી

વિશેષણ

  • 1

    આતંક કરનારું કે ફેલાવનારું.

પુંલિંગ

  • 1

    ત્રાસવાદી; ઉગ્રવાદી; વ્યક્તિગત કે સીમિત સ્વાર્થ સાધવા ત્રાસવાદનો આશ્રય લેનાર; 'ટેરરિસ્ટ'.