આતંકિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતંકિત

વિશેષણ

  • 1

    ભયભીત; ડરેલું.

  • 2

    ત્રસ્ત; પરેશાન.

મૂળ

सं.