આતમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતમ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો આત્મા.

આત્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મ

  • 1

    તત્પુરુષ સમાસના પૂર્વપદ તરીકે 'આત્મા' કે 'પોતાની જાત' એવા અર્થમાં આવે.

મૂળ

सं.