આત્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મક

વિશેષણ

  • 1

    બહુવ્રીહિ સમાસને અંતે, -'નું બનેલું', -'ના સ્વભાવનું', -'ના ગુણધર્મવાળું' એવા અર્થમાં.ઉદા૰ વર્ણનાત્મક, અહિંસાત્મક.

મૂળ

सं.