આત્મજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    પોતાના સંબંધી જ્ઞાન.

  • 2

    અધ્યાત્મજ્ઞાન; આત્માનો સાક્ષાત્કાર.