આત્મજાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મજાત

વિશેષણ

  • 1

    પોતામાં કે પોતાનાથી ઊપજેલું.

પુંલિંગ

  • 1

    પુત્ર.

  • 2

    કામદેવ.