આત્મતત્ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મતત્ત્વ

નપુંસક લિંગ

  • 1

    આત્મારૂપી તત્ત્વ-પદાર્થ.

  • 2

    આત્માનું તત્ત્વ-સત્ય-રહસ્ય.