આત્મતૃપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મતૃપ્ત

વિશેષણ

  • 1

    અનાત્મ વસ્તુઓ તરફનો મોહ દૂર થઈ આત્માના આનંદમાં તૃપ્ત થયેલું.