આત્મનેપદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મનેપદી

વિશેષણ

  • 1

    વ્યાકર​ણ
    આત્મનેપદ વિભાગનું (ધાતુ માટે).

  • 2

    આત્મલક્ષી.