આત્મબંધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મબંધુ

પુંલિંગ

  • 1

    પોતીકું-એક લોહીનું સગું (મામા, માશી, કે ફોઈનો દીકરો).