આત્મભૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મભૂ

વિશેષણ

 • 1

  સ્વયંભૂ.

આત્મભૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મભૂ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બ્રહ્મા.

 • 2

  કામદેવ.

 • 3

  પુત્ર.