આત્મભૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મભૂત

વિશેષણ

  • 1

    આત્મજ; પોતામાં કે પોતાનાથી ઊપજેલું.

આત્મભૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મભૂત

પુંલિંગ

  • 1

    પુત્ર.

  • 2

    અનુકૂલ (સેવક).