આત્મભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મભાવ

પુંલિંગ

  • 1

    ગર્વ; હુંપદ.

  • 2

    પોતાના રક્ષણ અને ઉન્નતિની ઇચ્છા.

  • 3

    આત્મભાવના.