આત્મરતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મરતિ

સ્ત્રીલિંગ

  • 1

    આત્મામાં પ્રીતિ-આનંદ.

  • 2

    પોતાના વિશે અતિશય રાગ; 'નાર્સિસિઝમ'.

મૂળ

सं.