આતમરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતમરામ

પુંલિંગ

  • 1

    આત્મા.

આત્મરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મરામ

પુંલિંગ

  • 1

    આત્માને રામ-પ્રભુ માનનાર યોગી.

  • 2

    આત્મામાં જ રમનાર યોગી.