આત્મવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મવાન

વિશેષણ

  • 1

    પોતાની જાત ઉપર કાબૂવાળું.

  • 2

    આત્મજ્ઞ.

  • 3

    ચેતનાવાળું; આત્માવાળું.