આત્મસંતુષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મસંતુષ્ટ

વિશેષણ

  • 1

    આત્મા અથવા પોતામાં સંતુષ્ટ રહેનારું.

  • 2

    બીજાના અભિપ્રાયની પરવા ન કરનારું.