આત્મસર્મપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મસર્મપણ

નપુંસક લિંગ

  • 1

    આત્મનિવેદન; પોતાની જાતને તથા પોતાનું બધું ઈશ્વરના ચરણોમાં સમર્પી દેવું તે; ભક્તિના નવ પ્રકારોમાંનો એક.

  • 2

    પોતાની તરફનો ખુલાસો.