આત્મસાધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મસાધન

નપુંસક લિંગ

  • 1

    આત્માનો સાક્ષાત્કાર કરવાનું સાધન; મોક્ષનું સાધન (કર્મ, ઉપાસના, જ્ઞાન, પુણ્યદાન ઇત્યાદિ.).