આતમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતમા

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો આત્મા.

આત્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મા

પુંલિંગ

 • 1

  જીવ; જીવનતત્ત્વ.

 • 2

  વ્યષ્ટિ-જીવ; જીવાત્મા.

 • 3

  તત્ત્વ-સારભૂત તત્ત્વ.

 • 4

  પરમાત્મતત્ત્વ.

 • 5

  મૂળ સ્વભાવ; પ્રકૃતિ.

 • 6

  અંતઃકરણ.

 • 7

  પોતાની જાત.

મૂળ

सं.