આત્માગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્માગાર

નપુંસક લિંગ

  • 1

    આત્માનું હૃદયરૂપી સ્થાન; આત્મગુહા.

મૂળ

આત્મ+આગાર