આત્માનંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્માનંદ

પુંલિંગ

  • 1

    આત્મામાંથી પ્રાપ્ત થતો આનંદ; આત્મજ્ઞાન કે સાક્ષાત્કારને પરિણામે મળતું સુખ.