આત્માનાત્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્માનાત્મ

નપુંસક લિંગ

  • 1

    જડ અને ચેતન તત્ત્વ; આત્મા અને તેથી ભિન્ન બીજું બધું અનાત્મ.