આંતરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંતરડું

નપુંસક લિંગ

  • 1

    પેટમાંના અન્નરસને પચાવી મળને બહાર કાઢનાર નળના આકારનો અવયવ; પેટનો નળ.

મૂળ

सं. अत्र