આંતરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંતરડી

સ્ત્રીલિંગ

  • 1

    દિલ; હૃદય.

મૂળ

જુઓ 'આંતર'