આતર્પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતર્પણ

નપુંસક લિંગ

  • 1

    ખુશ કરવું તે.

  • 2

    સંતુષ્ટ કરવું તે.

  • 3

    ઉત્સવને દિવસે લીપવું તે.

મૂળ

सं.

આતુરપણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતુરપણું

નપુંસક લિંગ

  • 1

    આતુરતા; ઉત્સુકતા.