આંતરવિગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંતરવિગ્રહ

પુંલિંગ

  • 1

    એકસમૂહના લોકોમાં અંદર અંદર યુદ્ધ; 'સિવિલ વૉર'.