આંતરો રાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંતરો રાખવો

  • 1

    ભેદભાવ રાખવો; પરાયું માનીને વર્તવું.

  • 2

    મન ખોલીને વાત ન કરવી.