આતશપરસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતશપરસ્ત

વિશેષણ

  • 1

    અગ્નિપૂજક.

પુંલિંગ

  • 1

    પારસી.