આતશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતશી

વિશેષણ

  • 1

    અગ્નિયુક્ત; ગરમ.

  • 2

    ગરમ સ્વભાવનું.

  • 3

    સખત આગ સહન કરી શકે તેવી (શીશી).