આતિવાહિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આતિવાહિક

વિશેષણ

  • 1

    સૂક્ષ્મ શરીરને પરલોક લઈ જવાના કામમાં નિમાયેલું.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    પવન કરતાં પણ વિશેષ ત્વરિત ગતિવાળું સૂક્ષ્મ શરીર (સાંખ્ય).