ગુજરાતી

માં આતોની 2 મુખ્ય વ્યાખ્યા છે: આતો1આંતો2

આતો1

પુંલિંગ

 • 1

  આત્મા જેવો પ્રિય પુત્ર.

 • 2

  પાટવી પુત્ર.

 • 3

  કાઠિયાવાડી દાદો.

મૂળ

सं. आत्मन्

ગુજરાતી

માં આતોની 2 મુખ્ય વ્યાખ્યા છે: આતો1આંતો2

આંતો2

પુંલિંગ

 • 1

  ત્રણ સેરોનો દોર ભાંગતાં પહેલી બે સેરો ઉબેળવી તે.