આત્મનિર્ણય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આત્મનિર્ણય

પુંલિંગ

  • 1

    પોતે જાતે કરવાનો કે કરેલો નિર્ણય; લોકો પોતાને અંગે નિર્ણય કરે તે; 'સેલ્ફ-ડિટર્મિનેશન'; 'પ્લેબિસિટ'.